ગુરુવાર, 29 મે, 2014

PREM NI VYAKHYA...



 
સવારમાં ઉઠીને આંખો ખોલતા પહેલા, કોઇનો ચહેરો જોવાની ઈચ્છા થાય તે પ્રેમ.

મંદિરમાં દશૅન કરતી વખતે‌, પાસે કોઈ ઉભું છે એવો આભાસ થાય તે પ્રેમ.

આખા દિવસનો થાક જેની સાથે બેસવાની, કલ્પના માત્ર થી દૂર થાય તે પ્રેમ.

માંથુ કોઇનાં ખોળામાં મુકીને, લાગે કે મન હલ્કુ થઈ ગયુ તે પ્રેમ.

લાખ પર્યત્નો છતા જેને નફરત ન કરી શકાય, ભુલી ન શકાય તે પ્રેમ.

આ વાંચતી વખતે જેનો ચહેરો તમારી નજર સામે આવે, તે જ તમારો સાચો પ્રેમ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

MY SCHOOL

http://www.sungraceschool.in