ગુરુવાર, 29 મે, 2014

SHERI MA RAMATI CRICKET NA RULES...


List of Gally Cricket rules: -

>
સ્ટમ્પ, સાયકલ નું પાછળ નું વ્હિલ / ઈટ
>
પહેલો બોલ ટ્રાયલ
>
એક ટપ્પી એક હાથે આઉટ...
>
બેટિંગ ટીમ અમ્પાયરિંગ કરશે
>
જેકર ને બે વાર દાવ
>
કટે રન
>
ઓવર થ્રો ના રન નઈ
>
કાચ ને અડે તો આઉટ
>
દીવાલ ને અડે એટલે છગ્ગો
>
છેલ્લો બેટ્સમેન એકલો બેટિંગ કરી શકે
>
વાઈડ, નો બોલ ના રન નઈ
>
બેટિંગ પછી બોલિંગ ના મલે
>
આ નઈ ચાલે બોસ અમ્પાયર બદલો
>
જે મેચ જીતે, એની પહેલી બેટિંગ
>
જે બોલ ખોવે એ નવો લાવે , અને જો કોઈ ના ઘરે જાય તો માશી જોડે પણ એણેજ માથાકૂટ કરવાની
>
અને સોસાયટી માં એક માશી કે કાકા ચોક્કસ એવા હોય જ જે આપણા ક્રિકેટ માટે વિલન બને
>
અને છેલ્લે એક અગત્યનો નિયમ એક નાના ટેણીયા ની પીઠ પાછળ નંબર પાડવા, અને એમાં પણ, સૌથી પહેલા નંબર માં ભગવાન બોલવાનું ફરજીયાત

હા...હા...હા...
મજા આવીને મિત્રો વાંચીને???

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

MY SCHOOL

http://www.sungraceschool.in