.
♥ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને
તે પ્રેમ પરની છોકરીઓની નાજુક
ભાવના♥ :-
૭ વર્ષની છોકરી : પ્રેમ એટલે હું રોજ
એના દફતરમાંથી છુપીને ચોકલેટ
કાઢી લઉં છું, છતાય એ રોજ
દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખે
છે. ♥
૧૨ વર્ષની છોકરી : પ્રેમ એટલે લેસન
કરતી વખતે, પેન્સિલ આપતી વેળા તેને
મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.
♥
૧૫ વર્ષની છોકરી : પ્રેમ એટલે એક
દિવસ હંમે બંનેએ મળીને
સ્કુલમાં ના જવાનો નિર્ણય
લીધો હતો. પણ જયારે પકડાઈ
ગયા ત્યારે બધો ગુનો પોતાના માથે
લઈને એણે એકલાએ ભોગવેલી સજા. ♥
૧૮ વર્ષની છોકરી : પ્રેમ એટલે
સ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને
જોરથી કરેલી જપી અને ખારા આંસુઓ
પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા.
♥
૨૧ વર્ષની છોકરી : પ્રેમ એટલે
મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ
હતી એ જગ્યાએ
પોતાની કોલેજમાંથી ગુટલી મારીને
મને આપેલી સપ્રાઈઝ ભેટ. ♥
૨૬ વર્ષની છોકરી : પ્રેમ એટલે
ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલ
લઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ.
♥
૩૫ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે હું બહુ
થાકી ગઈ છું, એ જોઇને તેને પેલી વાર
કરેલી રસોઈ. ♥
૫૦ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે
બીમારીને લીધે બહુ
દિવસથી બેડમાં હોવા છતાં, મને
હસાવવા માટે કરેલો વિનોદ. ♥
૬૦ વર્ષ ની સ્ત્રી : પ્રેમ એટલે તેને
છેલ્લો શ્વાસ લેતી વખતે,
આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું
દીધેલ વચન. ♥
♥ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને
તે પ્રેમ પરની છોકરીઓની નાજુક
ભાવના♥ :-
૭ વર્ષની છોકરી : પ્રેમ એટલે હું રોજ
એના દફતરમાંથી છુપીને ચોકલેટ
કાઢી લઉં છું, છતાય એ રોજ
દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખે
છે. ♥
૧૨ વર્ષની છોકરી : પ્રેમ એટલે લેસન
કરતી વખતે, પેન્સિલ આપતી વેળા તેને
મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.
♥
૧૫ વર્ષની છોકરી : પ્રેમ એટલે એક
દિવસ હંમે બંનેએ મળીને
સ્કુલમાં ના જવાનો નિર્ણય
લીધો હતો. પણ જયારે પકડાઈ
ગયા ત્યારે બધો ગુનો પોતાના માથે
લઈને એણે એકલાએ ભોગવેલી સજા. ♥
૧૮ વર્ષની છોકરી : પ્રેમ એટલે
સ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને
જોરથી કરેલી જપી અને ખારા આંસુઓ
પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા.
♥
૨૧ વર્ષની છોકરી : પ્રેમ એટલે
મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ
હતી એ જગ્યાએ
પોતાની કોલેજમાંથી ગુટલી મારીને
મને આપેલી સપ્રાઈઝ ભેટ. ♥
૨૬ વર્ષની છોકરી : પ્રેમ એટલે
ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલ
લઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ.
♥
૩૫ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે હું બહુ
થાકી ગઈ છું, એ જોઇને તેને પેલી વાર
કરેલી રસોઈ. ♥
૫૦ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે
બીમારીને લીધે બહુ
દિવસથી બેડમાં હોવા છતાં, મને
હસાવવા માટે કરેલો વિનોદ. ♥
૬૦ વર્ષ ની સ્ત્રી : પ્રેમ એટલે તેને
છેલ્લો શ્વાસ લેતી વખતે,
આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું
દીધેલ વચન. ♥
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો