સોમવાર, 1 જૂન, 2015

આજ નો સુવિચાર



જીવનની કોઇએ મને ટુંકી વ્યાખ્યા પુછી કે જીવન શું છે વળી ?
મેં કહ્યું બસ બધાનેખુશ રાખીને જે પોતેજીવી જાય એ જીવન.


"
જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એતમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

MY SCHOOL

http://www.sungraceschool.in